Back to Top
Gujarat 7/12 Info Khedut Mitra Screenshot 0
Gujarat 7/12 Info Khedut Mitra Screenshot 1
Gujarat 7/12 Info Khedut Mitra Screenshot 2
Gujarat 7/12 Info Khedut Mitra Screenshot 3
Free website generator for mobile apps; privacy policy, app-ads.txt support and more... AppPage.net

About Gujarat 7/12 Info Khedut Mitra

🌾 ગુજરાત જમીન રેકોર્ડ માહિતી - એક જ ક્લિકમાં

Gujarat 7/12 info - Maru Khedut એ ગુજરાતના ખેડૂતો, જમીનધારકો અને નાગરિકો માટે બનાવેલ એક ઉપયોગી માહિતી એપ છે. તમારી જમીનનો રેકોર્ડ, બજાર ભાવ, જંતરી દર અને કૃષિ વિષયક માહિતી હવે તમારા મોબાઈલમાં.

📌 આ એપ શું કરે છે?
આ એપ ગુજરાત સરકારની સાર્વજનિક વેબસાઈટ્સ પરથી રિયલ-ટાઈમ માહિતી દર્શાવે છે, જેથી તમારે વારંવાર સરકારી પોર્ટલ્સ ખોલવાની જરૂર પડે નહીં.

✨ મુખ્ય સુવિધાઓ (Features):

🔹 જમીન રેકોર્ડ - ગ્રામ્ય
• 7/12 ઉતારા (Village Form 7/12)
• જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર નિહાય

🔹 જમીન રેકોર્ડ - શહેર (Urban Land)
• શહેરી જમીન રેકોર્ડ માહિતી

🔹 જમીન માપણી
• Online survey માહિતી

🔹 માર્કેટ યાર્ડ ભાવ
• ગુજરાતના APMC યાર્ડ ભાવ
• જિલ્લો અને યાર્ડ પસંદ કરીને દૈનિક દર

🔹 વીઘા કૅલ્ક્યુલેટર
• હેક્ટર, એકર, ગુંઠા, વીઘા (16/23.5 ગુંઠા), ચોરસ મીટર, ચોરસ ફૂટ, ચોરસ વાર
• ઝડપી અને અચૂક રૂપાંતર
• ઑફલાઈન કામ કરે છે

🔹 માપણી માહિતી
• બધા જમીન માપણી એકમોનું રૂપાંતર કોષ્ટક

🔹 સરકારી માહિતી & ન્યૂઝ
• PM કિસાન સમ્માન નિધિ
• કૃષિ યોજનાઓ
• જમીન વિષયક FAQs

👨‍🌾 આ એપ કોના માટે?
- ખેડૂતો (Farmers)
- જમીનધારકો (Landowners)
- તલાટી, ગ્રામ સેવક
- રિયલ એસ્ટેટ ડીલર્સ
- વકીલો અને કાનૂની સલાહકારો
- વિદ્યાર્થીઓ (Revenue Department પ્રિપરેશન)

🌐 ભાષા: ગુજરાતી અને અંગ્રેજી

📵 ઑફલાઈન સુવિધા
વીઘા કૅલ્ક્યુલેટર અને માપણી માહિતી ઑફલાઈન ઉપલબ્ધ. અન્ય સેવાઓ માટે ઈન્ટરનેટ જરૂરી.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━

⚠️ મહત્વપૂર્ણ સૂચના (IMPORTANT DISCLAIMER)

આ એક સ્વતંત્ર, અનધિકૃત માહિતી એપ છે (third-party informational app). આ એપ કોઈપણ સરકારી સંસ્થા સાથે સંલગ્ન, સંબંધિત અથવા તેમના દ્વારા માન્યતા પ્રાપ્ત નથી.

This is an independent, unofficial informational app and is NOT affiliated with, endorsed by, or associated with the Government of Gujarat, AnyROR, iORA, e-Dhara, Garvi, or any government entity or department.

બધો ડેટા સાર્વજનિક રીતે ઉપલબ્ધ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ્સ (anyror.gujarat.gov.in, iora.gujarat.gov.in, garvi.gujarat.gov.in, revenueappeals.gujarat.gov.in, townplanning.gujarat.gov.in) પરથી રિયલ-ટાઈમ લેવામાં આવે છે.

કોઈપણ સત્તાવાર કામ, કાનૂની પુરાવા, અથવા સરકારી પ્રક્રિયા માટે કૃપા કરીને સત્તાવાર સરકારી પોર્ટલ્સ અથવા તમારી નજીકની તલાટી/મામલતદાર કચેરીનો સંપર્ક કરો.

For any official, legal, or administrative purpose, please verify the data on the official Government of Gujarat portals or contact your local Talati / Mamlatdar office.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━

🔒 ગોપનીયતા (Privacy)
અમે તમારી કોઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી. એપ વાપરવા માટે કોઈ રજિસ્ટ્રેશન જરૂરી નથી.

📧 સપોર્ટ (Support)
Bug, સૂચન કે ફીડબેક માટે Play Store reviews માં જણાવો.

🙏 આભાર! તમારા કાર્યમાં શુભેચ્છાઓ. 🌾

Similar Apps

SnapDoc – Doc Scanner

SnapDoc – Doc Scanner

Fast PDF scanner with document scan, OCR & image to PDF

ID3 Forge

ID3 Forge

Edit MP3 tags in bulk. Fast, offline, and private. No ads, no tracking.

FeF Acesso

FeF Acesso

We are an access control and process management platform

Coolcard - Sell Gift Cards

Coolcard - Sell Gift Cards

3.6

Gift card trading made simple: check rates, submit cards, and track orders.

Impuesto Vehículos Cund

Impuesto Vehículos Cund

3.3

Application to consult the liquidation and tax of registered vehicles.

VRDriver (Viajes Rentables)

VRDriver (Viajes Rentables)

Maximize your earnings on Uber Driver and Didi Driver