AppPage.net

Screenshots

  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 1
  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 2
  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 3
  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 4
  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 5
  • Mari Kasoti-Gujarati Quiz App screenshot 6

About Mari Kasoti-Gujarati Quiz App

સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજની પ્રશ્નોત્તરી માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન "Mari Kasoti" એપમાં આપનું સ્વાગત છે!

જો તમને નવું જ્ઞાન મેળવવાનો અને ક્વિઝ રમવાનો શોખ હોય, તો આ મારી કસોટી એપ તમારા માટે ઉત્તમ માધ્યમ છે. આ એપમાં તમારા જ્ઞાનને ચકાસવા અને વધારવા માટે નીચે મુજબના વિષયોના મહત્વપૂર્ણ બહુવિકલ્પીય પ્રશ્નો (MCQ) સમાવવામાં આવ્યા છે.

આ એપમાં નીચે મુજબના વિષયમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા છે :
• ઇતિહાસ ને લગતા પ્રશ્નો.
• બંધારણ મહત્વના અનુચ્છેદોને લગતા પ્રશ્નો.
• પંચાયતી રાજને લગતા પ્રશ્નો.
• કલા અને સંસ્કૃતિને લગતા પ્રશ્નો.
• સાહિત્યને લગતા પ્રશ્નો.
• સામાન્ય જ્ઞાનના પ્રશ્નો.
• દૈનિક જીવનમાં વિજ્ઞાન આધારિત પ્રશ્નો.
• જાહેર વહીવટમાં વહીવટી તંત્ર અને શાસન પદ્ધતિના પ્રશ્નો.

એપની ખાસ વિશેષતાઓ:
- તમામ પ્રશ્નો અને ઉત્તરો સરળ ગુજરાતી ભાષામાં.
- યુઝર-ફ્રેન્ડલી અને આકર્ષક ડિઝાઇન.
- પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ સ્કોર ચકાસણી.

આજે જ "Mari Kasoti" એપ ડાઉનલોડ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો!


અસ્વીકરણ:
મારી કસોટી એપ એ એક સ્વતંત્ર શૈક્ષણિક પ્રાઈવેટ એપ્લિકેશન છે અને તેનો કોઈપણ સરકારી વિભાગ કે સરકારી સંસ્થા કે સરકારી વ્યક્તિ સાથે સીધો સંબંધ નથી. આ એપ કોઈ સરકારી સંસ્થા કે અધિકૃત સત્તામંડળનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ એપ કોઈ સરકારી ખાતું કે સરકારી વ્યક્તિ ચલાવતું નથી. આ એપ માત્ર શૈક્ષણિક ક્વિજ રમવા માટે બનાવવામાં આવી છે.

માહિતી અને સંદર્ભના સ્ત્રોત:
આ એપમાં આપવામાં આવેલા પ્રશ્નો અને માહિતી જાહેર ક્ષેત્રે ઉપલબ્ધ નીચે આપેલી સત્તાવાર સરકારી વેબસાઇટ્સ તથા ડોમેઈન પરથી લેવામાં આવેલ છે:
https://www.india.gov.in/
https://www.mygov.in/
https://www.pmindia.gov.in/
https://gil.gujarat.gov.in/
https://www.education.gov.in/
https://www.diksha.gov.in/
https://www.studyinindia.gov.in/
https://bharatskills.gov.in/
https://iccr.gov.in/


IMPORTANT DISCLAIMER:
Mari Kasoti is an independent, non-governmental, and private application. This app is NOT affiliated with, associated with, authorized by, endorsed by, or in any way officially connected with any government entity, agency, or official government organization. The app does not represent any government entity or official authority. All information provided in this app is collected from publicly available official government portals solely for educational and informational purposes.


SOURCES OF INFORMATION:
All provided question and information in this application are gathered from officially available public domain websites and government portals for educational and informational purposes only:
https://www.india.gov.in/
https://www.mygov.in/
https://www.pmindia.gov.in/
https://gil.gujarat.gov.in/
https://www.education.gov.in/
https://www.diksha.gov.in/
https://www.studyinindia.gov.in/
https://bharatskills.gov.in/
https://iccr.gov.in/
(Note: Official Indian government portals may restrict access outside India.)

What’s new

Version 1.2 · Updated September 14, 2026

add 500+ question in first category

User reviews

Kishor Khoda
Kishor Khoda
ખુબ સરસ
Kasabahi Kk
Kasabahi Kk
Best for quiz
Mehul Dhoriya
Mehul Dhoriya
Very useful app for competitive exam preparation. The study materials, mock tests, and practice questions are helpful and easy to use. Highly recommended for exam aspirants!
Ashish Dudhrejiya (A-star)
Ashish Dudhrejiya (A-star)
it's useful app for questions answer.
Kiran Chauhan
Kiran Chauhan
very usefull app😊 in eny competive exam🤩....

Alternatives to Mari Kasoti-Gujarati Quiz App

Looking for apps like Mari Kasoti-Gujarati Quiz App? Here are 6 similar Android apps on Google Play. 5 of the 6 are free to download.

Mari Kasoti-Gujarati Quiz App vs. alternatives
App Rating Price Installs Last updated Compare
Mari Kasoti-Gujarati Quiz App – Free 50+ Sep 14, 2026
School Manager – Free 100+ Sep 11, 2026 Compare
Smart School – Free 0+ May 15, 2025 Compare
Dars – Free 100+ Sep 16, 2026 Compare
Smart Academy – Free 100+ Sep 13, 2026 Compare
TOEIC Master Pro – Free 100+ Dec 14, 2025 Compare
CAIA Alternative Prep: with AI – 4.99 USD 1+ May 2, 2026 Compare

Compare Mari Kasoti-Gujarati Quiz App with the top alternatives: ratings, updates, ASO score and keyword gaps →

Similar apps on Google Play