પાલનપુર રિયલ એસ્ટેટ ઘર, દુકાન, પ્લોટ વેચવા અને ખરીદવાની સેવા પૂરી પાડે છે.
હવે પ્રોપર્ટી ખરીદ-વેચાણ અને ભાડે આપવું બન્યું એકદમ સરળ...
પાલનપુર રિયલ એસ્ટેટ એપ્લિકેશન
હવે કોઈ દલાલ વગર અને કોઈ કમિશન વગર, સીધા મલિક સાથે ડીલ કરાવે છે,
મકાન, દુકાન, પ્લોટ કે કમર્શિયલ સ્પેસ, બધું મળશે એક જ ક્લિકમાં...
કેમ ખાસ છે પાલનપુર રિયલ એસ્ટેટ aap- મફત લિસ્ટિંગ, સીધો મલિકથી સંપર્ક, ઝડપી ડીલ, પાલનપુરની સૌથી વિશ્વસનીય એપ
પાલનપુર રિયલ એસ્ટેટ આપણા બનાસકાંઠા જિલ્લાની એપ્લિકેશન છે. જેમાં પાલનપુર, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા,કાંકરેજ તાલુકાના કોઈ પણ ખૂણે તમે પોસ્ટ કરી શકો કોઈ પણ ચાર્જ વગર. (મકાન, દુકાન ,પ્લોટ) વેચવા માટે ,અહીં ખરીદનાર અને વેચનાર જોડે સીધો સંપર્ક થાય છે.
વપરાશકર્તા ઘર, દુકાન અને પ્લોટ) માટે પોસ્ટ બનાવી શકે છે
તમે દરેકની પોસ્ટ જોઈ શકો છો અને માલિકનો સીધો સંપર્ક કરી શકો છો.
તમારે કોઈપણ મકાન, દુકાન, પ્લોટ ભાડે કે વેચાણ માટે જાહેરાત કરવાની જરૂર રહેશે નહીં.
વેચાણ માલિક ખરીદનારનો સરળતાથી સંપર્ક કરશે. અને તમે ઝડપથી વ્યવહાર કરશો.
Palanpur Real Estate is our Banaskantha district app. In which you can post articles in any corner of Palanpur, Danta, Vadgam, Amirgarh, Dantiwada, Disa, Kankerage, taluka without any charge. (house, shop, plot) , here direct contact between buyer and seller.
User can be create post for sell house, shop and plot )
You can see everyone's post and contact to owner direct.
You will not need to advertise any house, shop, plot for rent or sale.
Selling owner will contact the buyer easily. And you will quickly deal
Health care provide below functionality- List of Diesease - Disease Detail sceen...
Easy to contact our village, user can see all village people name,...
Created with AppPage.net
Similar Apps - visible in preview.