Back to Top
KhetiBook - ખેતીબુક, મંડી ભાવ Screenshot 0
KhetiBook - ખેતીબુક, મંડી ભાવ Screenshot 1
KhetiBook - ખેતીબુક, મંડી ભાવ Screenshot 2
KhetiBook - ખેતીબુક, મંડી ભાવ Screenshot 3
Free website generator for mobile apps; privacy policy, app-ads.txt support and more... AppPage.net

About KhetiBook - ખેતીબુક, મંડી ભાવ

ખેડૂતો માટે બનાવેલ સરળ, સુરક્ષિત અને સંપૂર્ણ ઑફલાઇન ખાતું પુસ્તક (ખાતા બુક)
હવે તમારું ખેતીનું હિસાબ કાગળ પર નહીં — સીધું મોબાઇલમાં રાખો!

🌾 એપ વિશે

ખેતીબુક - ખેડૂત હિસાબ એ ખાસ ખેડૂતો માટે બનાવેલ સરળ અને ઉપયોગી એપ છે, જેમાં તમે તમારી ખેતી સંબંધિત તમામ હિસાબ સરળતાથી રાખી શકો છો — અને તે પણ ઇન્ટરનેટ વગર (Offline).

દિવસે દિવસે ખર્ચ, મજૂરોના હિસાબ, પાકની આવક — હવે બધું એક જગ્યાએ, સુરક્ષિત રીતે.

📍 સમાવેશિત APMC માર્કેટ્સ (21)
ઉત્તર ગુજરાત:

ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, લાખણી, વડગામ, અમીરગઢ, સિદ્ધપુર, રાધનપુર, હિંમતનગર, ઊંઝા

સૌરાષ્ટ્ર:

જૂનાગઢ, રાજકોટ, મહૂવા, ગોંડલ, બોટાદ, અમરેલી, બાબરા

મધ્ય ગુજરાત:

અમદાવાદ

દક્ષિણ ગુજરાત:

સુરત

અન્ય:

આગ્રા (બટાકા)

⭐ મુખ્ય સુવિધાઓ
🔒 સંપૂર્ણ Offline અને સુરક્ષિત

તમારો તમામ ડેટા તમારા ફોનમાં જ સંગ્રહિત રહે છે.
કોઈપણ સર્વર પર મોકલાતો નથી — એટલે 100% પ્રાઇવસી.

📝 ખર્ચ (Investment) નો હિસાબ

બીજ, ખાતર, દવા, મશીનરી અને અન્ય ખર્ચ સરળતાથી નોંધો.

🌾 પાક અને આવક ટ્રેકિંગ

તમે કેટલો પાક કર્યો અને કેટલું કમાયું — સ્પષ્ટ રીતે જાણો.

👷 મજૂર (Helper) ખાતું

દરેક મજૂર માટે અલગ ખાતું બનાવો
✔ દૈનિક પગાર
✔ એડવાન્સ (ઉધાર)
✔ માસિક બેલેન્સ

📄 PDF રિપોર્ટ

તમારા તમામ હિસાબનો PDF બનાવો —
શેર કરો અથવા પ્રિન્ટ માટે સાચવો.

🗓️ દૈનિક પંચાંગ

એપમાં જ બિલ્ટ-ઇન કેલેન્ડર અને પંચાંગ — રોજિંદા ઉપયોગ માટે.

🌐 ગુજરાતી ભાષા સપોર્ટ

એપ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં — સરળ અને સમજી શકાય તેવી.

💡 શા માટે આ એપ?

✔ કાગળની જગ્યાએ ડિજિટલ હિસાબ
✔ ભૂલ વગર સાચો રેકોર્ડ
✔ સરળ ઉપયોગ — કોઈ ટેકનિકલ જ્ઞાન જરૂરી નથી
✔ ખેડૂતો માટે ખાસ ડિઝાઇન કરાયેલ

🚜 આજેજ ડાઉનલોડ કરો

તમારી ખેતીનું હિસાબ હવે વધુ સરળ બનાવો!






ખેડૂત હિસાબ, ખેડૂત એપ, ખેતી ખર્ચ, પાક હિસાબ, મજૂર હિસાબ, ઉધાર ખાતું, ખેડૂત ખાતું, આવક ખર્ચ હિસાબ, ગામડું એપ, ખેતી વ્યવસાય, Mandi Bhav, APMC Bazaar Bhav, Gujarat Farmer App, Gujarat Agriculture App, APMC Market Rates, Unjha Mandi, Deesa Market, Kisan Gujarat, Khata Book for Farmers, Farmer Accounting App, Farming App, Agriculture Accounting, Offline Khata Book, Farmer Ledger, Farm Expense Tracker, Income Expense Tracker, Digital Khata, Ledger Book App, Labor Management App, simple khata app gujarati, farming expense tracker gujarati, kisan hisab kitab app, agriculture ledger app offline, farmer daily record app

Similar Apps

日経転職版公式アプリ -確かな企業情報でキャリアアップ-

日経転職版公式アプリ -確かな企業情報でキャリアアップ-

This is a job information provision service that collaborates with various services of the Nikkei Group. Receive undisclosed job offers and high-class job offers from major/excellent companies! We will post reliable company information on more than 350,000 companies.

The Yello App

The Yello App

Yello: Discover and book services near you.

MobiAcc-B

MobiAcc-B

An offline mobile accounting app with bar code reader and statistical tools

Bundle: Service Marketplace

Bundle: Service Marketplace

Find trusted services and get tasks done with ease

Vertex Management System

Vertex Management System

Introducing, Vertex, the ultimate solution for managing your organization.

hoppi

hoppi

Hoppi reconnecte médecins & établissements de santé.