Back to Top
Manjula E-Learning Screenshot 0
Manjula E-Learning Screenshot 1
Manjula E-Learning Screenshot 2
Manjula E-Learning Screenshot 3
Free website generator for mobile apps; privacy policy, app-ads.txt support and more... AppPage.net

About Manjula E-Learning

વિષયોને સમજવાથી લઈને પરીક્ષા પાસ કરવા સુધી, અમે તમને તમારી બધી શીખવાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરીએ છીએ. સરળ યુઝર ઈન્ટરફેસ, ડિઝાઈન અને આકર્ષક સુવિધાઓ સાથે, અમારી એપ રાજયભરના વિદ્યાર્થીઓ માટે ગો ટુ સોલ્યુશન છે. અમારી સાથે શા માટે જોડાવવું જોઈએ ? તમને શું સુવિધાઓ એપ્લિકેશનના માધ્યમથી મળશે, તે જાણવા માંગો છો? → 📝 Practice Quiz Test, Mock Test & Test Series : - ફ્રી મોક ટેસ્ટ અને જૂના પેપર્સનો પ્રયાસ કરીને તમારી તૈયારીના સ્તરનું વિષ્લેષણ કરો. - વિષયવાર ઓનલાઈન પ્રેક્ટિસ ટેસ્ટ અને આવનાર પરીક્ષાઓ પ્રીમિયમ મોક ટેસ્ટ સિરીઝ મેળવો. - સમયાંતરે તમારા પ્રદર્શન, ટેસ્ટ સ્કોર્સ અને રેન્કને ટ્રૅક કરો. → 📚 સ્ટડી મટિરિયલ્સ (Study Materials) : - વિષયવાર ફ્રી સ્ટડી મટિરિયલ્સ તથા દૈનિક તાજેતરના બનાવોની પીડીએફ નોટ્સ. - નિયમિતપણે અપડેટ કરાયેલ સ્ટડી મટિરિયલ્સ અને નોટ્સ. → 🎦 ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ - ચાલો હવે અમારા અત્યાધુનિક લાઈવ ક્લાસ ઈન્ટરફેસ દ્વારા તમારી પરીક્ષાલક્ષી તૈયારી કરીને તમારા સરકારી અધિકારી બનવાના ધ્યેયને પરિપૂર્ણ કરો. - ઑનલાઇન/ઓફલાઇન કલાસ સુવિધા… - વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ માટે… → 📚 ઓનલાઈન બુક્સ સ્ટોર: - સરકારી ભરતીલક્ષી તમામ બુક્સ ઉપલબ્ધ.... → ? તમારા સંદેહ પૂછો.. - તમારા પ્રશ્ન એપ્લિકેશનના માધ્યમથી અમને પૂછો અને તેનું ત્વરિત નિરાકરણ મેળવો. → 📱કોઈપણ સમયે ઉપલબ્ધ... - તમારા મોબાઈલ પરથી કોઈપણ સમયે અમારા વર્ગો, બુક્સ,સ્ટડી મટિરિયલ્સ અને ટેસ્ટ જુઓ અને રેકોર્ડ કરો… સૌથી વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે અભ્યાસ કરવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે "Manjula E-Learning" App ડાઉનલોડ કરો ! Contact: WhatsApp No : +91-9904529790 Email ID : [email protected] Instagram : https://www.instagram.com/manjulaelearning Facebook : https://www.facebook.com/manjulaelearning Telegram Channel : https://t.me/ManjulaELearningchannel Telegram Group : https://t.me/ManjulaELearning

Similar Apps

Duolingo Classes Speaking

Duolingo Classes Speaking

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

iHome solution

iHome solution

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

Computer Science Academy

Computer Science Academy

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

BS Convent School Paigamberpur

BS Convent School Paigamberpur

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

DD Career

DD Career

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

Padhaai World

Padhaai World

0.0

Right from understanding the topics to clearing the exam, we offer you...

author
Mock test questions are so good
Prakash Rathod
author
Nice aap sir
Abhishek Yadav
author
Nice app
Nitesh Chavda
author
Very nice app
2078 Hardik Vaghela
author
Good sir
Rajan Chauhan
author
nice sir
chauhan mayur