Back to Top
Gujarati Entertainment Screenshot 0
Gujarati Entertainment Screenshot 1
Gujarati Entertainment Screenshot 2
Gujarati Entertainment Screenshot 3
Free website generator for mobile apps; privacy policy, app-ads.txt support and more... AppPage.net

About Gujarati Entertainment

ગુજરાતી મનોરંજન(Gujarati Entertainment) એપ્લિકેશન માં તમારું સ્વાગત છે.

આ એપ્લિકેશન નો હેતુ આપણ ને ગમ્મત સાથે જ્ઞાન(Knowledge) મળે અને આપણ ને આ ભાગદોડ વળી જિંદગી માં થોડું મનોરંજન(Entertainment) પૂરું પાડે.

આ એપ્લિકેશનમાં તમને નવા નવા જોક્સ(Jokes) અને નવી નવી કેહવત(Proverbs) જે તમે તમારા શબ્દો માં વાપરી ને સામેવાળી વ્યક્તિ ને તમે સારો પરિચય આપી શકો છો.

બસ એટલું જ નહિ. તમને સારા વ્યક્તિ બનવામાં મદદ કરે તેવા સારા સુવિચાર(Good Thoughts) ની શ્રેણી આપવામાં આવેલી છે.

પ્રેમ! પ્રેમ(Love) એટલે તમે તેમની યાદમાં અનુભવ કરેલી પ્રત્યેક ક્ષણ. તો પ્રેમી પંખીડા માટે પણ તમને આમાં લવશાયરી શ્રેણી છે.

મગજ કસવામાં મદદ કરે તેવા ઉખાણાં(Riddles or quiz) અને કંઈક નવું તે તમે જાણતા નથી તે જાણવા જેવું(Worth knowing).

આ છે આપણી એપ્લિકેશન ની શ્રેણીઓ(categories).
- જોક્સ(Jokes)
- કહેવત(Proverbs)
- સુવિચાર(Good Thoughts)
- લવ શાયરી(Love Shayari)
- શાયરી(Shayari)
- ઉખાણાં(Riddles or quiz)
- જાણવા જેવું(Worth knowing)

Gujarati Entertainment App Features:
- 7 different categories with 1200+ content.
- New and unique user friendly User Interface.
- You can copy the categories content.
- You can share the categories content with your family and friends.
- Read the all categories content in Gujarati fonts.
- Application works in Offline mode.

Share this application with your friends and family Members. We will be adding new features, categories and it’s content from time to time.

Any Suggestions/ Addition / or Credit Please email us.

Similar Apps

Rupees Counter

Rupees Counter

0.0

Are you tired of manually counting currency notes, which can be both...

Gujarati Geet

Gujarati Geet

0.0

ગુજરાતી ગીત(Song) એટલે શબ્દોના સમૂહને એક હારમાળામાં ગોઠવીને અને પછી તેને સંગીત...

Gujarati Bhajan and Lokgeet

Gujarati Bhajan and Lokgeet

0.0

Looking for the best collection of Gujarati Bhajans and Lokgeets? Look no...